Good morning message
Good morning message |
દલીલો કરવાનું છોડી દો
કારણ કે બધા જવાબો જો તમે જ
આપશો તો સમય શું કરશે
Good morning
Have a great day
*********************
નવી શરૂઆત હંમેશા
માણસને થોડો ડરાવે છે,
પણ યાદ રાખજો દોસ્ત સફળતા
મુશ્કેલી જાય પછી જ નજર આવે છે
Good morning
Have a great day
*******************
ખુશી પૈસા પર નિર્ભર નથી પરિસ્થિતિઓ પર નિર્ભર છે.
એક છોકરો ફૂગ્ગો ખરીદીને ખુશ છે તો બીજો ફૂગ્ગો વેચી ને
ત્રીજો ફૂગ્ગો ફોડી ને.😂
Good morning
Have a great day
********************
કોઈપણ સંબંધને ત્યારે જ સાચો માનજો,
જયારે તમારા નિષ્ફળ ગયા પછી પણ તમારી સાથે ટકી રહે
Good morning
Have a great day
********************
પોતાની આદત પ્રમાણે ચાલવા માં એટલી ભુલ નથી થતી
જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શુ કેહશે એ મન માં રાખવાથી થાય છે
Good Morning
Have a great day
*********************
ધન થી ગરીબ રહો પણ દિલ થી રહેજો ધનવાન
કારણકે, કાચા મકાન માં લખેલું હોય છે "ભલે પધાર્યા
જ્યારે મહેલ માં લખેલું હોય છે "રજા સિવાય અંદર આવવું નહિ
Good Morning
Have a great day
**********************
શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય. લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો લાંબા સમયે જ અનુભવ થાય છે
Good morning
Have a great day
**********************
સફળતા કરતા સંતોષ ઉત્તમ છે, કારણ સફળતા એ બીજા નક્કી કરે છે જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે
Good morning
Have a great day
*******************
પરિ'વાર' નામનો
ભલે કોઇ 'વાર' નથી
પણ તેના વિના
શકય એકેય તહે'વાર' નથી
Good morning
Have a great day
*********************
છીએ એના કરતા
ઓછા દુઃખી થવાની કળા
અને
હોઈએ એના કરતાં
વધુ સુખી હોવાની અનુભૂતિ
એટલે
સ્વભાવનું મેનેજમેન્ટ
Good Morning
Have a great day
*************************
જયારે તમને એવું લાગે કે હવે હારી જઈશ
ત્યારે યાદ કરજો કે તમે શરૂઆત શા માટે કરી હતી
Good morning
Have a great day
********************
સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે
પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો જે
તમને વધુ સારી વ્યક્તિ બનાવે
કાગળોને પીન મારો તો ભેગા થાય
માણસોને પીન મારો તો જુદા થાય
Good morning
Have a great day
**********************
તાઝી હવામાં ફુલોની સુગંધ હોય, સુર્ય ના કિરણોમા પક્ષીઓનો કલરવ હોય
જ્યારે પણ ખોલો તમે તમારી આંખો, એ આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય.
Good morning
Have a great day
********************
અજીબ છે મનુષ્ય સ્વભાવ, જે ડગલે ને પગલે માન માંગે છે
અને
અહીં
દરેકને પોતાની વાત ખાસ, પણ બીજા ની વાત ટાઇમપાસ લાગે છે
Good morning
Have a great day
********************
રાત્રે ફૂલો ને પણ ખબર નથી હોતી કે, તેને સવારે મંદિરે જવાનું છે કે સ્મશાને
દિલ થી જિંદગી જીવી લો
Good morning
Have a great day
*********************
કાગળોને પીન મારો તો ભેગા થાય
માણસોને પીન મારો તો જુદા થાય
જીંદગી બધા માટે એક જ છે
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે
Good morning
Have a great day
*************************
લાગણીઓનાં કિનારા હોતા નથી, માટે જ,
તરતા ના આવડે, તો તણાઈ જવાય છે
Good morning
Have a great day
*******************
બાળકે માતાને પૂછ્યું, કોમ્પ્યુટર આટલા સ્માર્ટ કેમ હોય છે
માતાનો સુંદર જવાબ- એ પોતાના મધરબોર્ડ નું માને છે માટે
Good morning
Have a great day
********************
કર્મોથી જ માણસની પહેચાનથાય છે સાહેબ,
બાકી મોંઘા કપડા તો દુકાનમાં રહેલા પૂતળા પણ પહેરે છે.
આપનો દિવસ શુભ રહે
Good morning
Have a great day
*******************
Dosto apko ye Good morning message Pasand Aaye ho to please comment or message ko share kijye thank you

0 comments:
Post a Comment