Good morning message 🌅🌅🌅
Good morning pic |
પ્રેમ અને કિસ્મત માણસને બહુ હેરાન કરે.. પણ જ્યારે સાથ આપે ત્યારે જીંદગી બદલાવી નાખે છે.
Good Morning
Have a good day
******************
પાવરફુલ હોવાનો મતલબ એ નથી કે તમે ધારો તે કરી શકો.
પણ પાવરફુલ હોવાનો મતલબ એ છે કે બીજા તમારી સાથે ધારે તે ન કરી શકે.
Good morning
Have a good day
*******************
એવા જ "સગપણ" હોવા જોઈએ જેને
નિભાવવા માટે કોઈ "વિધી"ની જરૂર નથી પડતી
અને યાદ કરવા કોઈ તારીખ કે
"તિથી"ની જરૂર નથી પડતી
Good morning
Have a good day
**********************
'પુસ્તક' ની જેમ
'વ્યક્તિઓને'
પણ વાંચતા શીખવું પડશે સાહેબ.
કારણ કે પુસ્તકો
'જ્ઞાન' આપે છે
અને વ્યક્તિઓ "અનુભવ"
Good morning
Have a good day
********************
સાહેબ જેના હદયમાં કોઈનું
સારું કરવાનો ભાવ હોય છે ને
ઈશ્વર તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતા
Good morning
Have a good day
**********************
સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી
અને
સફળતાપછી કોઇને આમંત્રણ આપવું પડતું નથી.
Good morning
Have a good day
*******************
કુદરતે બે જ માર્ગ રાખ્યા છે,
કાં તો આપીને જાવ
નહી તો મુકીને જાવ
સાથે લઈ જવાની કોઇ વ્યવસ્થા નથી.
તો પણ માણસ માનવા તૈૈયાર નથી.
Good morning
Have a good day
*******************
Good morning all friends
Be Stay home, be stay safe.
સારું કરવાનો ભાવ હોય છે ને
ઈશ્વર તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતા
Good morning
Have a good day
**********************
સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી
અને
સફળતાપછી કોઇને આમંત્રણ આપવું પડતું નથી.
Good morning
Have a good day
*******************
કુદરતે બે જ માર્ગ રાખ્યા છે,
કાં તો આપીને જાવ
નહી તો મુકીને જાવ
સાથે લઈ જવાની કોઇ વ્યવસ્થા નથી.
તો પણ માણસ માનવા તૈૈયાર નથી.
Good morning
Have a good day
*******************
Good morning all friends
Be Stay home, be stay safe.
0 comments:
Post a Comment