Good morning message 🌄🌅🌄

Good morning message 🌄🌅🌄

Good morning message
Good morning pic

👉જીંદગી ની કસોટી ના 
      કોઈ ગુણાંક નથી હોતા
         સાહેબ 
     કોઈ દિલ થી યાદ કરે તો
 સમજી લેવું કે તમે પાસ થઈ ગયા
  
Good morning
Have a nice day
*****************

ભણેલા જ આંગળી ચીંધે છે_.

સાહેબ_.

  બાકી અભણ તો આંગળી પકડીને લઇ
 જાય છે_.

Good morning
Have a nice day
********************

🤝સબંધોના બીજ ઉગી નીકળે તો જ
વાવ્યાં કહેવાય
નહીંતર
દાટ્યા કહેવાય

Good morning
Have a nice day
*******************


મહેનત થી તો વસ્તુ જ મળે..

સુખ તો સમજણ થી જ મળે..

Good morning
Have a nice day
*******************

પ્રેમ વહેચ્યો તો 
રામાયણ લખાણી 

અને સંપત્તિ વહેચી
તો મહાભારત

કાલે પણ આ જ સત્ય હતું
અને આજે પણ આજ સત્ય છે..

   Good Morning
Have a nice day
******************

મફત માં તો મા બાપ નો જ પ્રેમ મળી શકે છે સાહેબ

બાકી બીજા બધા સંબધો ને સાચવવા તો કંઇક ને કંઇક ચુકવવું જ પડે છે...
      
 Good Morning
Have a nice day
******************
SHARE

Milan Tomic

Hi. I’m Designer of Blog Magic. I’m CEO/Founder of ThemeXpose. I’m Creative Art Director, Web Designer, UI/UX Designer, Interaction Designer, Industrial Designer, Web Developer, Business Enthusiast, StartUp Enthusiast, Speaker, Writer and Photographer. Inspired to make things looks better.

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment