Good morning message

Good morning message

Good morning message
Morning pic

👉દુનિયા  નુ સૌથી સારુ ઘરેણુ મહેનત છે
.
તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે
.
દુનિયા નો સૌથી સારો સાથી તમારો નિણઁય છે

Good morning
Have a nice day
******************

એક સંતોષપૂર્ણ જિંદગી જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે.
.
"બધું  બધાને  નથી  મળતું"

Good morning
Have a nice day
******************


      દરેક વખતે નસીબનો વાંક ના
    હોય સાહેબ

  ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને
સમજદારી ના અભાવે
     ઉભી થાય છે.

Good morning
Have a nice day
*****************


 ખરતા પાંદડા એ દુનિયા નું સૌથી
મોટું સત્ય સમજાવ્યું કે

બોજ બન્યા તો તમારા પોતાના
જ તમને પાડી દેશે

 Good morning
Have a nice day
******************

👉એક પથ્થર ઘસાય ત્યારે 
  પગથિયું બને છે
    અને
એક પથ્થર ઘડાય ત્યારે
    પરમેશ્વર બને છે

આ ઘસાવું અને ઘડાવું
  એની સમજણ પડી જાય
    તો જીંદગી ઉત્સવ બની જાય

  Good morning
Have a nice day
******************

👉મગજ શ્રેષ્ઠ નોકર છે

પરંતુ જો તેને કન્ટ્રોલ ન કરો તો
એ ખતરનાક માલિક છે

Good morning
Have a nice day
*******************


SHARE

Milan Tomic

Hi. I’m Designer of Blog Magic. I’m CEO/Founder of ThemeXpose. I’m Creative Art Director, Web Designer, UI/UX Designer, Interaction Designer, Industrial Designer, Web Developer, Business Enthusiast, StartUp Enthusiast, Speaker, Writer and Photographer. Inspired to make things looks better.

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment